🎓 જાણવા જેવું🎓
⭕વ્યાપારી ધોરણે *કાલગોન* ક્યા પદાર્થ ને કહે છે.
A સોડિયમ પાયરોમેટાફોસ્ફેટ
B સોડિયમ મેટાફોસ્ફેટ
C સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ ✔
D સોડિયમ પોલિફોસ્ફેટ
👉🏿 સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ
➖ *Na6 P6 O18*
⭕હાઇડ્રોજન ના ભૌતિક ગુણધર્મો કોના જેવા હોય છે.
A ધાતુ
B *અધાતુ* ✔
C અર્ધધાતુ
D આપેલ બધા
⭕નીચેના માંથી કોણ રેડિયો સક્રિય છે.
A પ્રોટિયમ
B ડ્યુટેરિયમ
C *ટ્રિટિયમ* ✔
D આપેલા બધાજ
⭕ડાયહાઇડ્રોજન ________ અણુ છે.
A અનુચુંબકીય
B *પ્રતિચુંબકીય* ✔
C લોહચુંબકીય
D પ્રતિલોહચુંબકીય
👉🏿 Note :- જો અણુ પરમાણુ કે આયન ની ઇલેક્ટ્રોન રચનામાં એક કે એક કરતા વધુ *અયુગ્મિત* ઇલેક્ટ્રોન રહેલા હોય તો તે *અનુચુંબકિય* ગુણ ધરાવે છે, પરંતુ જો બધાજ *યુગ્મિત* ઇલેક્ટ્રોન આવેલા હોય તો તે *પ્રતિચુંબકિય* ગુણ ધરાવે છે.
⭕જળવાયુ ને આધુનિક સમય માં ક્યા પ્રકારનો વાયુ કહે છે.
A કુદરતી વાયુ
B કૃત્રિમ વાયુ
C *સાંશ્લેષિત વાયુ* ✔
D ઉતાપાદક વાયુ
⭕જળવાયુ નો ઉપયોગ ક્યા પદાર્થ ના સંશ્લેષણમાં થાય છે.
A CH4
B *Cu3OH* ✔
C CO2
D NH3
⭕સાંશ્લેષિત વાયુ(જળવાયુ) આધુનિક સમયમાં શેમાથી મેળવવામાં આવે છે.
A *સુએજ* ✔
B વનસ્પતિમાંથી
C વાતાવરણમાંથી
D કોલસામાંથી
⭕ડાયહાઇડ્રોજન વાયુ ____છે.
A *દહનશીલ* ✔
B દહનશામક
C અગ્નિશામક
D આપેલા બધાજ
⭕નીચે પૈકી ક્યા હાઇડ્રોજન ઉપયોગી છે.
A રોકેટ બળતણમાં
B બળતણ કોષમાં
C હેલોજન એસિડ ની બનાવટ માં
D *ઉપરોક્ત બધા જ* ✔
⭕કુદરતી સ્ત્રોતમાં સૌથી ઓછું પાણી નું પ્રમાણ શેમાં હોય છે.
A જમીન પર
B *નદીઓમાં* ✔
C વાતાવણમાં
D સમુદ્ર માં
⭕સૌપ્રથમ ધન આયન વિનિમયક તરીકે કઇ ખનીજ નો ઉપયોગ થયો હતો.
A સિલિકેટ
B *ઝિયોલાઇટ* ✔
C પાયરોલ્યુસાઇટ
D બેરિલ
⭕ન્યુક્લિયર રિએક્ટર માં મોડરેટર તરીકે ____વપરાય છે.
A H2O
B H2O2
C *D2O* ✔
D NH3
🙏🏻 ભૂલ હોય તો જણાવવા વિનંતિ 🙏🏻
0 comments:
Post a Comment