20 December 2015

General Knowledge : વિશિષ્ટ ગુજરાત અને ગુજરાતના પ્રસિદ્ઘ મેળાઓ વિશે (JPG FILE)

વિશિષ્ટ ગુજરાત
Ø ભારતમાં સૌથી લાંબો સમુદ્રકિનારો અને વધારે બંદરો ગુજરાતમાં છે.
Ø ભારતમાં એક માત્ર ‘મુક્ત વેપાર વિસ્તાર’ વાળુ બંદર કંડલા ગુજરાતમાં છે.
Ø અમદાવાદમાં અટિરા ખાતે આવેલી સુતરાઉ કા૫ડની સંશોધન સંસ્થા એશિયાભરમાં મોટી છે.
Ø એશિયામાં સિંહ ગુજરાતના ગીર પ્રદેશના જંગલોમાંજ છે.
Ø ભારતના બે મુખ્ય અખાતો (કચ્છ અને ખંભાત ) ગુજરાતમાં છે.
Ø એશિયામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો ગુજરાતના લોથલ, રંગપુર, અને રોજડીમાં મળ્યા છે.
Ø ભારતમાં બોક્સાઇટનું ૫૦ ટકાથી વઘુ ઉત્પાદન ગુજરાતમાં છે.
Ø સંખેડા(ગુજરાત)નું ખરાદીકામ વિશ્વભરમાં પ્રખ્યાત છે.
Ø સિમેન્ટના ઉદ્યોગમાં ગુજરાત આગળ ૫ડતું છે.
Ø અંકલેશ્વરથી કચ્છ સુધીના વિસ્તારમાં કુદરતી તેલ મળી આવ્યું છે.
Ø આયુર્વેદીક યુનિવર્સિટી ભારતમાં સૌ પ્રથમ ગુજરાતમાં શરૂ થઇ હતી.
Ø ગુજરાતી રાસ, ગરબા, દુહા વિશિષ્ટ સાસ્કૃતિક મહત્વ ઘરાવે છે.
Ø ગુજરાત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇની ભૂમિ છે.
Ø ગુજરાતમાં સૌથી મોટા ખાતરના કારખાના ‘ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર’ વડોદરામાં, ‘ગુજરાત નર્મદા’ ભરૂચમાં, અને ‘ઇફકો’ કલોલમાં આવેલા છે.
Ø ભારતમાં ચોક અને ચૂનાના ૫થ્થરમાં ગુજરાત અગ્રસ્થાને છે.
Ø ભારતમાં દવા અને રસાયણ ઉત્પાદનમાં ગુજરાત અગ્રતા ભોગવે છે.
Ø ભારતમાં સોડાએશનું ઉત્પાદન ગુજરાતમાં ૯૪ ટકા થાય છે.
ગુજરાતના પ્રસિદ્ધ મેળાઓ
Ø શાહ આલમનો મેળો – અમદાવાદમાં
Ø તરણેતરનો મેળો – થાન પાસે તરણેતરમાં
Ø સરખેજનો મેળો – અમદાવાદમાં
Ø ૫લ્લીનો મેળો – ગાંીનગર પાસે રૂપાલમાં
Ø જખનો મેળો – નખત્રાણા પાસે કાકડ ભીઠમાં
Ø મોટા કોટલનો મેળો – સંતરામપુર પાસે કોટલમાં
Ø માવરાયનો મેળો – પોરબંદર પાસે માવપુર ખાતે
Ø ભવનાથનો મેળો – ગિરનાથની તળેટીમાં
Ø વૌઠાનો મેળો – ોળકા પાસે વૌઠા ખાતે
Ø ચિત્ર-વિચિત્રનો મેળો – ખેડબ્રહ્મા પાસે ગુમખેરી ગામમાં

Ø સોમનાથનો મેળો – સોમનાથ ખાતે 
  •   JPG FILE ડાઉનલોડ કરવા માટે Image ૫ર ક્લિક કરો