🔶♦️આજના સવાલ♦️🔶
📅 તારીખ 17/6/2018
📋 વાર : રવિવાર
1⃣વર્લ્ડ ફાધર્સ ડે કયારે ઉજવવામાં આવે છે
1.જુનનો પ્રથમ રવિવાર
2.જુનનો ત્રીજો રવિવાર
3.જુલાઇનો બીજો રવિવાર
4.જુલાઈનો પહેલો રવિવાર
2⃣શાળા મહોત્સવ અને પ્રવેશોત્વ નો કયા જીલ્લામાંથી મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો?
1.બનાસકાંઠા
2.સાબરકાંઠા
3.અરવલ્લી
4.ભરુચ
3⃣અમદાવાદ BRTS બસ સેવા માટે મુખ્યમંત્રી દ્વારા કઈ એપ લોન્ચ થશે?
1.જનયાત્રા એપ
2.ઈ BRTS
3.BRTS ઈ એપ
4.જન સુવિધા એપ
4⃣રાષ્ટ્રીય જોખમ સુચઆંક માં ગુજરાત 9માં સ્થાને છે; તો પ્રથમ સ્થાને કયુ રાજય છે?
1.દિલ્હી
2.ઉતરપ્રદેશ
3.મહારાષ્ટ્ર
4.હરિયાણા
5⃣નિતી આયોગ દ્વારા બહાર પડાયેલા વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સ માં પ્રથમ નંબરે કયુ રાજય છે?
1.ગુજરાત
2.મધ્યપ્રદેશ
3.આંધ્રપ્રદેશ
4.ઝારખંડ
6⃣વિશ્વમા સૌથી વધુ વસ્તી ધરાવતુ શહેર કયુ છે?
1.ન્યુ દિલ્હી
2.શાંઘાઇ
3.બેઈજિંગ
4.ટોકિયો
0 comments:
Post a Comment