🌟ત્રિકોણ ના પ્રકાર અને સૂત્રો.🌟
👉ગણિતનો આ વિભાગ ત્રિકોણમિતિ એ ખુબ જ અગત્ય નો વિષય છે. જે અહિ આ વિડીઓ મા ખુબજ સરળ ભાષા મા સમજાવામાં આવ્યો છે.
👉 જેમા ત્રિકોણ ના પ્રકાર , ત્રિકોણ નું ક્ષેત્રફળ, ત્રિકોણ ની પરિમિતી, ત્રિકોણ નો પરિઘ વિગતવાર સમજાવામાં આવ્યા છે.
💥 ગણિત એવો વિષય છે જેમા ધારિએ એટલા ગુણ મેળવી શકાય છે અને આ વિષય બધી જ સરકારી ભરતીની પરિક્ષામાં ગુણ મેળવવામાં મદદ રુપ થાય છે. સરકારી પરિક્ષાઓ જેવી કે IBPS, RRB, SSC, TAT, GPSC, બિનસચિવાલય , તલાટી અને બીજી ગણી પરિક્ષાઓમાં ગણિત અગત્યનો વિષય છે.
16 April 2018
ત્રિકોણ ના પ્રકાર અને સૂત્રોની વિગતવાર માહિતી આપતો વિડીઓ અહીં મૂકવામાં આવ્યો છે.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment