- તૈયાર આવેદન પત્રો તથા જરુરી સુચનાઓ યુનિવર્સિટીની વેબસાઇટ www.gujaratuniversity.org.in ઉપરથી તા.૨-૦૩-૨૦૧૬ ના રોજથી મેળવી શકાશે.
- તૈયાર થયેલ ફોર્મની પ્રિંટ સાથે જરુરી દસ્તાવેજો અને નિયત ફી સાથે પોસ્ટ ઓફિસ ખાતે તા.૦૨-૦૩-૨૦૧૬ થી તા.૧૫-૦૩-૨૦૧૬ દરમ્યાન જમા કરાવવાના રહેશે.