૧૧. Colleague
(કલીગ) સહકાર્યકર્તા : A
co-worker or a fellow-worker in the same institute એક સંસ્થામાં સાથો સાથ કામ કરનારા
૧ર. Contemporaries
(કન્ટેમ્પરરિઝ) સમકાલીન : Person
living in the age એક જ
કાળમાં રહેનારી વ્યક્તિઓ
૧૩. Credulous
(ક્રેડુલસ) આસ્થાવાદી (ભોળુ) : A Person
who readily believes in whatever is told him જે કંઇ કહીએ તેના ઉ૫ર જલદી વિશ્વાસ કરે તે
૧૪. Callous
(કેલસ) કઠોર : A
man devoid of kindly feeling and sympathy કોમળ ભાવના અને સહાનુભૂતિરહીત માણસ
૧૫. Cosmopolitan
(કોસ્મોપોલીટન) સર્વદેશીય :
A man who is broad and international in outlook જે વ્યક્તિ વિચારઘારામાં ઉદાર અને આંતરરાષ્ટ્રીય વિચારઘારા
વાળો
૧૬. Celibacy
(સેલિબસી) બ્રહ્મચર્ય : The
state of being without a wife ૫તિ વિના રહેવાની સ્થિતિ
૧૭. Deteriorate
(ડીટેરિયોરેટ) બદતર : To
go from bad to worse ખરાબથી
વઘુ ખરાબ થવું
૧૮. Democracy
(ડેમોક્રેસી) પ્રજાતંત્ર : Government of the people જનતાનું શાસન , લોકશાહી
૧૯. Autocracy
(ઓટોક્રેસી) રાજતંત્ર : Government
of one એક રાજાનું શાસન
ર૦. Egoist
(ઇગોઇસ્ટ) અહમવાદી : A
person who always thinks of himself જે સદા પોતાની બાબતમાં વિચારે તે