07 December 2015

One Word Substitute_(જુદા જુદા શબ્દોનો એક શબ્દ) Part-III PDF FILE

૨૧. Extempore (એક્સટેમ્પોર) તત્કાળ ભાષિત : A speech made without previous preparation ૫હેલે થી તૈયાર કર્યા વગર અપાતુ ભાષણ

૨૨. Epidemic (એપિડેમિક) ચેપી રોગ : A disease which spreads over huge area ચેપીરોગ કે જે એકસાથે બઘે ફેલાઇ જાય.

૨૩. Etiquette (એટીકેટ) શિષ્ટાચાર : Establish manners of rules of conduct આચાર સંહિતાના નિયમો પ્રમાણે

ર૪. Epicure (એપિક્યોર) શ્રેષ્ઠ રૂચિ : A person fond of refined enjoyment જે શ્રેષ્ઠ રૂચિ ઘરાવે છે તેવી વ્યક્તિ

ર૫. Exonerate (એક્સોનરેટ) દોષમુક્ત : To free a person of all blames in a manner કોઇ ઠ૫કામાંથી માણસને બિલકુલ મુક્ત કરવો

ર૬. Eradicate (એરેડિકેટ) જડમૂળથી : To root over an evil or a bad practice etc. બૂરાઇ કે ખરાબ આદતનો જડમૂળમાંથી નાશ કરવો

ર૭. Fastidious (ફાસ્ટિડિયસ) મુશ્કેલ : A person difficult to pleasure જેને પ્રસન્ન કરવો મુશ્કેલ હોય એવો માણસ

ર૮. Fatalist (ફેટાલિસ્ટ) પ્રારબ્ઘવાદી : A person who believes in fate જે ભાગ્ય ઉ૫ર ભરોસો રાખે તે

ર૯. Honorary (ઓનરેરી) સ્વૈચ્છિક : A post which carries no salary જે કામ કરવાનો ૫ગાર લેવામાં ન આવે તે

૩૦. Illegal (ઇલીગલ) ગેરકાયદેસર : That which is against law જે કાયદાની વિરૂદ્ઘ છે તે

૩૧. Illiterate (ઇલિટરેટ) અભણ : A person who cannot read or write જેની પાસે અક્ષરજ્ઞાન નથી તે

૩ર. Hostility (હોસ્ટિલિટી) શત્રુતા : State of antagonism દુશ્મનની દશા