- Anthropology (એન્થ્રોપોલોજી) મનુષ્યના સ્વભાવ, ઇતિહાસ અને સભ્યતાનો અભ્યાસ
- Archaeology (આર્કીઓલોજી) પ્રાચીન વસ્તુઓનું અઘ્યયન-પુરાતત્વ.
- Astrology (એસ્ટ્રોલોજી) તારા અને નક્ષત્રોનો અભ્યાસ-વ્યવહારિક ગણિત જ્યોતિષ
- Entomology (ઇન્ટમૉલોજિ) કીડા, ૫તંગિયા વગેરે જંતુ ઓનું શાસ્ત્ર, કીટકવિજ્ઞાન
- Etymology (એટીમોલોજી) શબ્દ ઉત્પત્તિના અભ્યાસનું અઘ્યયન-ભાષા વિજ્ઞાન,વ્યુત્પત્તિશાસ્ત્ર
- Geology (જીઓલોજી) પૃથ્વીની આંતરિક બનાવટોનું અઘ્યયન-ભૂસ્તરશાસ્ત્ર
- Philology (ફીલોલોજી) ભાષાવિકાસનો અભ્યાસ
- Psychology (સાયકોલોજી) મનુષ્યનું મન અને એના વ્યવહારનો અભ્યાસ , માનસશાસ્ત્ર, મનોવિજ્ઞાન
- Radiology (રેડિયોલોજી) કિરણવિદ્યા અથવા વિકિરણ ચિકિત્સા વિજ્ઞાન
- Sociology (સોશિયોલોજી) મનુષ્ય-સમાજના વિકાસ અને એના ઉદ્ભવનો અભ્યાસ – સમાજશાસ્ત્ર
90% Discount Offer | 9 to 15th August 2025 | Angel English App | @AngelE...
-
90% Discount offer
👉 ઓફર નો લાભ કેવી રીતે લેવો?
👉 આ ઓફરથી તમને શું ફાયદો થશે?
👉 ઓફરમાં અન્ય કયા કયા કોર્સિઝ ફ્રી મળશે?
👉 શા માટે Angel English App યુન...
1 month ago