ભાલનળકાંઠા ગોપાલક છાત્રાલય, બાવળા,જી.અમદાવાદ,
સંચાલિત શ્રી એમ.એસ.એન.ગોપાલ વિદ્યાલય, ઉચ્ચ પ્રાથમિકવિભાગ ગ્રાન્ટેડમાં ખાલી પડેલ જગ્યાઓ....
- ગણિત-વિજ્ઞાન વિદ્યાસહાયક કુલ જગ્યા -૧, બિન અનામત, TET-2 પાસ
- ભાષાના વિદ્યાસહાયક કુલ જગ્યા -૧, OBC, TET-2 પાસ
- સામાજિકવિજ્ઞાનના વિદ્યાસહાયક કુલ જગ્યા -૧ ,બિન અનામત, TET-2 પાસ
અરજી મોકલવાનું સરનામું :પ્રમુખશ્રી, ભાલનળકાંઠા ગોપાલક છાત્રાલય, બાવળા,
C/o,આચાર્યશ્રી, એમ.એસ.એન.ગોપાલ વિદ્યાલય,
ઉચ્ચ પ્રાથમિક વિભાગ,
મુ.પો.તા.બાવળા,જી.અમદાવાદ-૩૮૨૨૨૦.