08 October 2015

BMC Documents Verification Program Notification for Junior Clerk Post


  • ભાવનગર મહાનગરપાલિકા જૂનીયર કલાર્કની ભરતી અન્વયે નિયત કરેલી તારીખે પ્રમાણ પત્ર ચકાસણી માટે હાજર ન રહી શકેલ ઉમેદવારો તથા તે ઉપરાંતના OJAS પર અરજી કરેલ હોય તેવા કટ ઓફ મેરીટ કે તેથી વધુ મેરીટ ધરાવતા હોય તેમનું ડોક્યુમેન્ટ વેરિફીકેસન તારીખ : ૧૨-૧૦-૨૦૧૫ થી તારીખ : ૧૩-૧૦-૨૦૧૫ ના રોજ મોતીબાગ ટાઉનહોલ, ભાવનગર ખાતે રાખેલ છે.