17 August 2015

જામનગર, રાજકોટ અને ગાંધીનગર ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી) પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત

  • જાહેરાતનું નામ : ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી)
  • પરીક્ષાની તારીખ : ૨૩/૦૮/૨૦૧૫
  • પરીક્ષાનો સમય : ૧૫:૩૦ થી ૧૬:૩૦ સુધી
  • કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો : ૧૮/૦૮/૨૦૧૫ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાક થી ૨૩/૦૮/૨૦૧૫ ના રોજ બપોરે ૧૫:૩૦ કલાક સુધી.
  • કોલ લેટર ડાઉનલોડ કરવા માટે : ojas.guj.nic.in