13 June 2015

Breaking News : જિલ્લા શિક્ષણ સમિતીની પ્રાથમિક શાળાઓ (ઘો-૧ થી ૫ )માં વિદ્યાસહાયક ભરતી અંગેની જાહેરાત વર્ષ : ર૦૧૫ (ખાસ ભરતી)


  • ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ ૫સંદગી સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતીની પ્રાથમિક શાળાઓ (ઘો-૧ થી ૫ )માં વિદ્યાસહાયક ભરતી અંગેની જાહેરાત વર્ષ : ર૦૧૫ (ખાસ ભરતી)
  • કુલ ભરવા ૫ાત્ર ઘટતી જગ્યાઓ : ૨૩૨
  • ઓનલાઇન અરજીપત્રક તારીખ : ૧૭-૦૬-ર૦૧૫ સવારના ૧૧.૦૦ કલાક થી ર૪-૦૬-ર૦૧૫ ના રોજ બ૫ોરના ૧૫.૦૦ કલાક સુઘી ભરી શકાશે.

0 comments: