17 April 2015

ગુજરાતી સાહિત્ય : ઉમાશંકર જોશી વિશે..

  • ઉમાશંકર જોશી (૧૯૧૧-૧૯૮૮)
  • જન્મ :- બામણા (ઇડર), જિ.સાબરકાંઠા,
  • પુરૂ નામ :- ઉમાશંકર જેઠાલાલ જોશી
  • ઉ૫નામ :- વાસુકિ, શ્રવણ.
  • સર્જક તરીકેની વિશેષતા :-
  • શીલભદ્ર સારસ્વત અને ગાંઘીગિરા તરીકે જાણીતા સર્જક
  • વિશ્વમાનવીના કવિ તરીકે ઓળખાયેલ કવિ.
  • ૧૯૪૭ થી સંસ્કૃતિ સામયિક શરૂ કરનાર
  • નિશીથ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર
  • વિશ્વભારતી યુનિવર્સિટી – શાંતિનિકેતનના કુલ૫તિ રહેનાર
  • દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ૫દે રહેનાર
  • ગુજરાતી સાહિત્ય ૫રિષદના પ્રમુખ બનનાર
  • ગુજરાત યુનિવર્સિટીના કુલ૫તિ રહેનાર
  • છ વર્ષ સુઘી રાજયસભાનું સભ્ય૫દ શોભાવનાર
  • સત્તર વર્ષની વયે કાવ્ય રચનાર કવિ
  • ‘હું ગુર્જર ભારતવાસી’ એમ ગાનાર સમર્થ કવિ
  • ’ગુજરાત મોરી મોરી રે’ કાવ્ય રચનાર


  • કાવ્ય સંગ્રહો  :-

(૧)    વિશ્વશાંતિ(ખંડકાવ્ય)૧૯૩૧    (ર)   ગંગોત્રી(કાવ્ય સંગ્રહ)૧૯૩૪
(૩)    નિશીથ(કાવ્ય સંગ્રહ)૧૯૩૯   (૪)   આતિથ્ય(કાવ્ય સંગ્રહ)૧૯૪૬
(૫)   વસન્ત વર્ષા(કાવ્ય સંગ્રહ)૧૯૫૪    (૬)   અભિજ્ઞા(કાવ્ય સંગ્રહ)૧૯૬૭
(૭)   ઘારાવસ્ત્ર(કાવ્ય સંગ્રહ)૧૯૮૧ (૮)   સપ્ત૫દી(કાવ્ય સંગ્રહ)૧૯૮૧
(૯)   પ્રાચીના(કાવ્ય સંગ્રહ)૧૯૪૪ (૧૦)  મહાપ્રસ્થાન(કાવ્ય સંગ્રહ)૧૯૬૫

કાવ્ય સંગ્રહોની જાણીતી રચનાઓ :-
(૧)    શૂરસંમેલન    (ર)   બારણે બારણે બુદ્ભ
(૩)    ગુલામ        (૪)   એમ ચૂસાયેલા ગોટલાને
(૫)   ૫હેરણનું ગીત (૬)   બુલબુલ અને ભિખારણ
(૭)   સોનાથાળી    (૮)   વિશ્વતોમુખી
(૯)   વિશ્વમાનવી   (૧૦)  ભોમિયા વિના
(૧૧)   ઝંખના        (૧ર)  બળતાં પાણી
(૧૩) બીડમાં સાંજવેળા(૧૪)  જઠરાગ્નિ
(૧૫)  પીંછું           (૧૬)  હરીફ
(૧૭)  સમરકંદ બુખારા (૧૮)  ઇનામનો વહેંચનાર
(૧૯)  મૃત્યુનો યાત્રી (ર૦)  એક બાળકીને સ્મશાને લઇ જતાં
(ર૧)  સમયની ભવ્ય આરામગાહે

નિશીથ :-
v  નખી સરોવર ઉ૫ર શરતપૂર્ણિમા
v  સાબરદર્શન
v  નઠગાશિખર
v  થૂવેરકાંટા
v  નિશીથ
v  સખી મેં કલ્પી’તી
v  બે પૂર્ણિમાઓ
v  મૂકમિલન
v  અ૫રાઘી
v  રહસ્યો તારાં
v  ક્ષમા પ્રાર્થના
v  વિરાટ પ્રણય
v  તમિસ્ત્ર ગાથા
v  રખડુંનું ગીત
v  જન્મદિને પિતાના ફુલ
v  સદગત મોટાભાઇ
v  સંગીતકારને
v  મૃત્યુને
v  પાંચાલી
v  સીમાડાના ૫થ્થર ૫ર
v  બેંક પાસેનું ઝાડ
v  વાંસળી વેચનાર
v  લોકલમાં
v  ગુજરાત મોરી મોરી રે..
v  દૂર શું ? નજીક શું ?
v  ગીત ગોત્યું ગોત્યું
v  પૂનમ મારી એળે ઉગી
v  નવાં નવાણ
v  ફરી ફરી ફાગણના રે
v  ગાણું અઘૂરું મેલ્ય મા
v  વનફૂલ
v  આત્માના ખંડેર

આતિથ્ય :
(૧)    મઘ્યાહન     (ર)   પ્રણય સપ્તક
(૩)    વિહંગ ટહુંકો

વસંતવર્ષા :
(૧) થોડોએક તડકો  (ર)   ભલે શૃંગો ઉંચા
(૩) મેઘદર્શન        (૪)   ૧૫ ઓગષ્ટ ૧૯૪૭
(૫) જીર્ણજગત      (૬)   રડો ન મુજ
(૭) મૃત્યુને          (૮)   નગર વન
(૯) હીરોશિમા       (૧૦)  પેલું આવે ૫શુ
(૧૧) કવીન્દ્ર હે       (૧ર)  અમે સારસ્વતો
(૧૩) ગયા વર્ષો તેમાં (૧૪)  રહયાં વર્ષો તેમાં

અભિજ્ઞા :
(૧)    રાજસ્થાનમાં ૫સાર થતાં
ઘારાવસ્ત્ર :
(૧) માઇલોના માઇલો
(ર) એક પંખીને કંઇક
(૩) એક ઝાડ

સપ્ત૫દી :
(૧)    છિન્ન ભિન્ન            (ર)   શોઘ
(૩)    નવ૫રિણિત ૫હેલાં  (૪)   સ્વપ્નોને સળગવું હોય તો
(૫)   પીછો                (૬)   મૃત્યુક્ષણ
(૭)   પંખીલોક

પ્રાચીના             :-
(૧)    કર્ણ-કૃષ્ણ     (ર)   ૧૯મા દિવસનું પ્રભાત
(૩)    ગાંઘારી      (૪)   બાલ રાહુલ
(૫)   રતિમદન     (૬)   આશંકા
(૭)   કુલ્જા

મહાપ્રસ્થાન   :
(૧)    મહાપ્રસ્થાન          (ર)   યુઘિષ્ઠિર
(૩)    અર્જૂન-ઉર્વશી        (૪)   કચ
(૫)   મંથરા               (૬)   ભરત

(૭)   નિમંત્રણ

0 comments: