11 February 2023

Regarding the implementation of the resolution dated 04-02-2023 regarding the increase in the price of Jantri(Annual statement of rates)-2011.

  •  તાજેતરમાં ગુજરાત સરકારે તારીખ:- ૦૪/૦૨/૨૦૨૩ના રોજના ઠરાવથી ગુજરાત રાજ્યની જંત્રી (Annual Statement of Rates)-2011 તા.૧૮-૦૪-૨૦૧૧ થી જે દરો અમલમાં છે તેને તા.૦૫-૦૨-૨૦૨૩ થી બે ગણા કરવાનુ ઠરાવેલ.
  • જે તા.૦૪-૦૨-૨૦૨૩ ના રોજ નો ઠરાવ આજ રોજથી એટલે કે તા.૧૧-૦૨-૨૦૨૩ થી ગુજરાત સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવેલ છે.
  • હવે તા.૦૪-૦૨-૨૦૨૩ ના રોજના ઠરાવનો અમલ તા.૧૫-૦૪-૨૦૨૩ થી કરવાનો રહેશે તેમ ગુજરાત સરકારના આજરોજના ઠરાવમાં જણાવેલ છે.
  • વધુ માહિતી માટે ગુજરાત સરકારનો આજરોજનો ઠરાવ વાંચવા અહીં ક્લિક કરો

0 comments: