05 February 2023

Government of Gujarat increased the rates of Jantri (Annual statement of rates)-2011.

  • તાજેતરમાં ગુજરાત સરકારે તારીખ:- ૦૫/૦૨/૨૦૨૩ના રોજથી ગુજરાત રાજ્યની જંત્રી (Annual Statement of Rates)-2011 તા.૧૮-૦૪-૨૦૧૧ થી ડબલ કરી દીધી છે.
  • દા.ત.જંત્રી (Annual Statement of Rates)-2011 તા.૧૮-૦૪-૨૦૧૧ મુજબ જે મિલકતના દર પ્રતિ ચોરસ મીટર રૂ.૧૦૦ નક્કી થયેલ હોય ત્યાં તા.૦૫-૦૨-૨૦૨૩ કે તે પછી બમણાં એટલે રૂ.૨૦૦ દર ગણવાનો રહેશે.

0 comments: