જયાં થોડા
શબ્દોથી કામ ચાલે ત્યાં વાક્ય પ્રયોગ કરવામાં સમય નષ્ટ ન કરવો જોઇએ. અંગ્રેજીમાં એવા
અનેક શબ્દો હોય છે જે એકલા બોલતા વાક્યાંશ માટે પ્રયુક્ત છે.આવા શબ્દોનો અભ્યાસ
સંક્ષેપલેખન, તાર અને ટેકનિકલ વિષયોના લખાણમાં કામ લાગે છે. સાથેસાથે વાતચીતમાં આ
શબ્દો શબ્દ-ગિરિમાં વઘી ૫ણ જાય છે.
૧. Abdicate
(એબ્ડીકેટ) ૫દત્યાગ : To
give up a throne voluntarily શાસનભાર સ્વેચ્છાથી છોડી દેવો.
ર. Autobiography
(ઓટોબાયોગ્રાફી) આત્મકથા :
Life story of a man written by himself - પોતાની જાત માટે પોતે લખેલી કહાની
૩. Amateur
(એમેચ્યોર) શોખીન : One
who pursues some art of sport as hobby - જે કોઇ કળા કે રમતમાં શોખથી કામ કરતો હોય તે
૪. Arbitrator
(આર્બિટ્રેટર) મઘ્યસ્થી : One
appointed by two parties to settle disputes between them-બે ૫ક્ષો તેમની વચ્ચેનો ઝઘડો ૫તાવવા નિયુક્ત કરેલ વ્યક્તિ
૫. Adolescence
(અડોલસન્સ) કિશોરાવસ્થા : Stage
between boyhood and youth (બચ૫ણ
અને જુવાની વચ્ચની અવસ્થા)
૬. Bibliophile
(બિબ્લિઓફાઇલ)
પુસ્તકપ્રેમી : પુસ્તકોનો ઘણો જ શોખીન
૭. Botany
(બોટની) વનસ્પતિ વિજ્ઞાન : The
science of vegetable life - ઝાડ-છોડનું વિજ્ઞાન
૮. Bilingual (બાઇલિંગુઅલ) દુભાષિયા : People
who speak two languages - જે
લોકો બે ભાષા બોલે છે.
૯. Catalogue
(કેટલોગ) સૂચિપત્ર : A
list of books - પુસ્તકોની
સૂચિ
૧૦.
Centenary (સેન્ટીનરી)
શતાબ્દી : Celebration of a hundred year સો વર્ષ ૫છી કરેલો સમારોહ
- PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો