18 December 2015

જનરલ નોલેજ : ભારતમાં પ્રથમ શરૂઆત

Ø છાપખાનું – પાદરી જોવાન બુસ્તમેન (ગોવા) ઈ.સ.૧૯૫૬
Ø અખબાર – અંગેજી સાપ્તાહિક ‘બંગાળ ગેઝેટ’ કલકત્તા ઈ.સ.૧૭૭૮
Ø કાપડની મિલ – ફોર્ટ ગ્લોસ્ટર (કલકત્તા) ઈ.સ.૧૮૧૮
Ø દૈનિક – મુંબઈ સમાચાર (ગુજરાતી) ઈ.સ.૧૮૨૨
Ø ટપાલ વ્યવસ્થા – લોર્ડ ડેલહાઉસીના સમયમાં ઈ.સ.૧૮૩૭
Ø તાર વ્યવસ્થા – કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે ઈ.સ.૧૮૫૧
Ø પોસ્ટની ટીકીટ બહાર પાડવામાં આવી – સિંધડાક, કરાચી ઈ.સ.૧૮૫૨
Ø રેલવે – થાણા અને મુંબઈ વચ્ચે, ૧૬ એપ્રિલ ઈ.સ.૧૮૫૩
Ø યુનીવર્સીટીની સ્થાપના – (કલકત્તા, મદ્રાસ, મુંબઈ) ઈ.સ.૧૮૫૭
Ø ટેલિફોન એક્ષચેન્જ વ્યવસ્થા – કલકત્તા ઈ.સ.૧૮૮૧
Ø જળવિદ્યુત મથક – શિવસમુદ્રમ, કર્ણાટક ઈ.સ.૧૯૦૦
Ø લોખંડનું કારખાનું – જમશેદપુર, જમશેદજી તાતા, ઈ.સ.૧૯૦૭
Ø હવાઈ ટપાલ સેવા – અલાહાબાદ થી નૈની ઈ.સ.૧૯૧૧
Ø ફિલ્મ (મૂંગી) – રાજા હરિશચંદ્ર દાદા સાહેબ ફાળકે ઈ.સ. ૧૯૧૩
Ø વિદ્યુત રેલવે – મુંબઈ અને કુર્લા ઈ.સ.૧૯૨૫
Ø આકાશવાણી મથક - ( મુંબઈ અને કલકત્તા) ઈ.સ.૧૯૨૭
Ø ભારતીય બોલપટ – આલમઆરા, મુંબઈ, અરદેસર ઈરાની ઈ.સ.૧૯૩૧
Ø વિમાની સામાનનું કારખાનું – બેંગ્લોર ઈ.સ.૧૯૬૧
Ø ટેલિવિઝન કાર્યક્રમ – દિલ્હી ઇ.સ.૧૯૫૯
Ø ટેંક બનાવવી શરૂ થઇ – અવાડી, મદ્રાસ પાસે ઇ.સ.૧૯૫૮
Ø ગાઇડેડ મિસાઇલ (અવકાશ અભ્યાસનું રોકેટ) – ઇ.સ.૧૯૬૬
Ø અણુભઠ્ઠી – ‘અપ્સરા’ ટ્રોમ્બે (મહારાષ્ટ્ર ) ઇ.સ.૧૯૫૬
Ø એન્ટાર્કટીકા (દ.ઘ્રુવખંડ) – સાહસ ઇ.સ.૧૯૮૨

  •     JPG FILE ડાઉનલોડ કરવા માટે Image ૫ર ક્લિક કરો