- કુલ જગ્યાઓ : ૧૦૭૯
- વિષય મુજબ જગ્યાઓ :
- (૧) ગણિત-વિજ્ઞાન - કુલ ૪૫૮
- (૨) ભાષાઓ - ૩૩૪
- (૩) સામાજિક વિજ્ઞાન - ૨૮૭
- ઓનલાઈન અરજી તા.૨૩-૧૨-૨૦૧૫ સવારના ૧૧:૦૦ કલાક થી તા.૫-૦૧-૨૦૧૬ બપોરના 3:૦૦ કલાક સુધી કરી શકાશે.
- ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઈટ www.vidyasahayakgujarat.org