03 December 2015

ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ, ગાંઘીનગર દ્વારા વર્ગ-૩ સંવર્ગની કુલ-૨૨૫ જગ્યાઓ માટેની જાહેરાત



  •  કુલ જગ્યાઓ : ૨૨૫ 
  • ઓનલાઇન અરજી તારીખ : ૦૩-૧૨-૨૦૧૫ થી તારીખ : ૧૭-૧૨-૨૦૧૫ સુઘી કરી શકાશે.
  • ૫રીક્ષા ફી (જનરલ ઉમેદવારો માટે ) : ૧૦૦ રૂા.તથા ૧ર રૂા. ૫ોસ્ટલ ચાર્જ
  • અનામત કેટેગરીના ઉમેદવારો માટે : ૫૦ રૂા. તથા ૧ર રૂા. ૫ોસ્ટલ ચાર્જ
  • અરજી કરવા માટેની વેબસાઇટ ojas.guj.nic.in