- ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમ શાળાઓમાં પ્રાથમિક તથા ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અંદાજીત કુલ ૫૬ વિદ્યાસહાયકોની ભરતી
- નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફક્ત મેરીટના આધારે પસંદગી
- જીલ્લાના આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા)ને ફક્ત રજી.પોસ્ટ એડી થી અરજી કરવાની રહેશે.
- અરજી તારીખ : ૦૯-૧૦-૨૦૧૫ સુધીમાં મળે તે રીતે કરવાની રહેશે.
- મેરીટ તથા ભરતી અંગેની વિગતવાર માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- http://comm-tribal.gujarat.gov.in/