30 June 2015

વિજ્ઞાનને લગતી સામાન્ય બાબતો

  • કુલ તત્વો : ૧૧૮, પૃથ્વી પર મળી આવતા – ૯૪, માનવ સર્જિત – ૨૪,
  • સૌથી ભારે પ્રવાહી – પારો
  • સૌથી હલકું તત્વ – હાઇડ્રોજન
  • સૌથી ભારે તત્વ – યુરેનિયમ
  • સૌથી સખત ધાતુ – ઈરેડીયમ
  • સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી ધાતુ – પારો
  • સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ – બ્રોમીન
  • પાણીનું ઉત્કલન બિંદુ – ૨૧૨ ફે. / ૧૦૦ સે.
  • શુદ્ધ બરફનું ઉષ્ણતામાન – ૩૨ ફે. /૦ સે.
  • પાણીની વિશિષ્ટ ઘનતા – 
  • અવાજનો હવામાં વેગ – દર સેકન્ડે ૩૩૪ મીટર
  • પ્રકાશનો વેગ – દર સેકન્ડે ૩ લાખ કિ.મી.
  • હવાનું સામાન્ય દબાણ – ૭૬ સે.મી.
  • રસાયણનો રાજા – સલ્ફૂરિક એસીડ
  • હાસ્ય વાયુ – નાઈટ્રસ ઓક્સાઈડ
  • વિટામીન સી થી ભરપુર – આમળા
  • પ્રોટીનનો બંધારણીય એકમ – એમીનો એસીડ
  • ચરબીમાં દ્રાવ્ય વિટામીનો – એ, ડી, ઈ, કે
  • જલ દ્રાવ્ય વિટામીનો – બી કોમ્પ્લેક્ષ , સી
  • હૃદય રોગ માટે જવાબદાર – કોલેસ્ટેરોલ
  • અફીણ માં રહેલું ઝેરી તત્વ – મોર્ફિન  

0 comments: