30 June 2015

તોલમાપના વિનિમય દર

  • ૧ ઇંચ = ૨.૫૪ સે.મી.
  • ૧ સે.મી. = ૦.૩૯ ઇંચ
  • ૧ ફૂટ = ૦.૩૦૪૮ મીટર
  • ૧ મીટર = ૩.૨૮ ફૂટ
  • ૧ માઈલ = ૧.૬૧ કિ.મી.
  • ૧ કિ.મી. = ૦.૬૨ માઈલ
  • ૧ પાઉન્ડ = ૦.૪૫ કિ.ગ્રામ.
  • ૧ ક્વાર્ટર = ૨૮ પાઉન્ડ
  • ૧ સે.મી. = ૦.૩૯ ઇંચ
  • ૧ પિંટ = ૦.૫૭ લીટર 
  • ૧ કિ.મી. = ૦.૬૨૧૪ માઈલ
  • ૧ માઈલ = ૧૬૦૯ મીટર, ૧.૬૦૯ કિ.મી.
  • ૧ ફૂટ = ૧૨ ઇંચ
  • ૧ વાર = ૩ ફૂટ
  • ૧ ફલાંગ =૨૨૦ વાર
  • ૧ માઈલ = ૫૨૮૦ ફૂટ
  • ૧ એકર = ૪૮૪૦ ચો.વાર
  • ૧ ગુંઠા = ૧૨૧ ચો.વાર
  • ૧ તોલા = ૧૧.૬૬૪ ગ્રામ
  • ૧ ઔસ = ૧ પાઉન્ડ 

0 comments: