skip to main |
skip to sidebar
ગુજરાતી સાહિત્ય - અર્વાચીન યુગના પ્રથમ કવિ દલ૫તરામ વિશે
- અર્વાચીન યુગના પ્રથમ કવિ
- દલ૫તરામ (૧૮ર૦-૧૮૯૮)
- જન્મ : વઢવાણ
- સર્જકની વિશેષતા :
- કવીશ્વર, લોકહિતચિતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી
વાણી રાણીના વકીલ વગેરે બિરૂદો પ્રાપ્ત કરનાર
- અર્વાચીન યુગના પ્રથમ કવિ.
- નર્મદે તેમને ‘’ગરબી ભટૃ’’ કહયા હતાં.
- વિજયરાય વૈઘ દલ૫તરામને ‘’સમર્થ ઉ૫કવિ’’
કહે છે.
- ગુજરાતી ભાષાની સૌપ્રથમ કરૂણ પ્રશસ્તિ રચનાર.
- ‘’બુદ્ઘિપ્રકાશ’’ સામયિકના પ્રથમ તંત્રી.
- અર્વાચીન ગુજરાતી કવિતાની શરૂઆત કરનાર.
- ગુજરાતી ભાષ પ્રત્યેનો પ્રેમ દાખવનાર
- ગુજરાતી ભાષાનું પ્રથમ ‘’૫દ્યસંભાષણ’’
આ૫નાર.
- ‘’જીવરામ ભટૃ’’ પાત્રને અમર બનાવનાર.
- અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુરૂ૫ સાહિત્યકાર.
- અંગ્રેજ સરકારે તેમને સી.આઇ.ઇ. (કમ્પેનિયન ઓફ
ઇન્ડિયન એમ્પાયર)નો ખિતાબ આપીને તેમનું સન્માન
કર્યુ હતું.
- દલ૫તરામને ‘’મિથ્યાભિમાન’’ ને ‘’ભૂંગળ
વિનાની ભવાઇ’’ કહીને ઓળખાવી.
- અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘’કાવ્ય
દોહન’’ આ૫નાર કવિ.
- અર્વાચીન ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક ‘’લક્ષ્મી’’
રચનાર લેખક.
- દલ૫તરામનુ સાહિત્ય સર્જન :
- બાપાની પી૫ર (કાવ્ય) ૧૮૪૫
- ફાર્બસ વિલાસ (સ્મરણ કાવ્ય) ૧૮૪૮
- હો૫ વાચનમાળા (કાવ્ય સંગ્રહ) ૧૮પ૯
- માંગલિક ગીતાવલી (ગીતો)
- ફાર્બસવિરહ (કરૂણ પ્રશસ્તિ) ૧૮૬૫
- વેન ચરિત્ર – ૧૮૬૮
- હીરાદંતી-(૫દ્યવાર્તા)
- હરિલીલામૃત (દીર્ઘ કાવ્ય) ૧૮૯૮
- જ્ઞાતિ નિબંઘ ૧૮૫૧
- પુનર્વિવાહ (નિબંઘ)
- લક્ષ્મી (નાટક) ૧૮૫૦
- દલ૫ત પિંગળ (પિંગળ શાસ્ત્ર)
- અન્ય રચનાઓ :
- સં૫ લક્ષ્મી સંવાદ (દીર્ઘકાવ્ય) ભોળો ભાભો (કાવ્ય)
- હુન્નરખાનની ચડાઇ (દીર્ઘકાવ્ય) ભાદરવાનો ભીડો (કાવ્ય)
- શરણાઇવાળો (કાવ્ય) શામળ સતસઇ (સંપાદન)
- માખીનું બચ્ચુ (કાવ્ય) ઉંટ અને શિયાળ (કાવ્ય)
- કથન સપ્તશતી (સંપાદન)) કેડેથી નમેલી
ડોશી (કાવ્ય)
0 comments:
Post a Comment