ભરતી • પરિપત્રો • શૈક્ષણિક માહિતી
DBZala Education Logo
🔥 તાજા અપડેટ્સ
તાજા પરિપત્રો અને ભરતી જાહેરાત લોડ થઈ રહી છે...
✨ બધી પોસ્ટ 📄 સરકારી પરિપત્રો 📢 ભરતી જાહેરાતો 📥 ડાઉનલોડ સેન્ટર 💼 કર્મચારી વિભાગ 📚 GK 🏆 પરિણામ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ: ૩૦૦૦ જગ્યાઓની ભરતી જાહેરાત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વર્ગ-૩ ની કુલ ૩૦૦૦ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
🔶ખાલી જગ્યાઓ :
લોકરક્ષક કેડર (૨૮૪૧ જગ્યા),
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (૧૦૦૦), હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (૧૦૦૦), હથિયારી પોલીસ કોન્સ્ટેબલ - SRPF (૮૪૧).
👉ટેકનિકલ કેડર (૧૫૮ જગ્યા): હેડ કોન્સ્ટેબલ ડ્રાયવર મિકેનીક - ગ્રેડ-૨ (૧૩૩) મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર - ગ્રેડ-૨ (૨૫).

✅મુખ્ય શૈક્ષણિક લાયકાત :
 👉લોકરક્ષક કેડર: ધોરણ ૧૨ (HSC) પાસ અથવા સમકક્ષ લાયકાત.
 👉ટેકનિકલ કેડર (બંને સંવર્ગ): ધોરણ ૧૨ (HSC) પાસ સાથે મોટર મિકેનિક વ્હીકલ ટ્રેડ સર્ટિફિકેટ અને નિયત એપ્રેન્ટિસશીપ લાયકાત.

✴️મહત્વની તારીખો અને અરજી:
 👉ઓનલાઇન અરજી શરૂ: ૨૬.૧૧.૨૦૨૬ (બપોરે ૧૪:૦૦ કલાકથી).
 👉ઓનલાઇન અરજી છેલ્લી તારીખ: ૧૬.૧૨.૨૦૨૬ (રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી).
અરજી કરવાની વેબસાઇટ: https://ojas.gujarat.gov.in
(વધુ સૂચનાઓ માટે https://gprb.gujarat.gov.in પણ જોઈ શકાશે).
🔶 ખાસ નોંધ:
1. માત્ર ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે.
2. એક કરતાં વધુ કેડર માટે અરજી કરવાની થાય તો અલગ-અલગ ઓનલાઇન અરજી કરવી.
3. અરજી કન્ફર્મ કરી તેની પ્રિન્ટ પોતાની પાસે સાચવી રાખવી.