ફિકસ પગારના શિક્ષકોની નિયમિત નિમણૂંક બાકી હોય તેવા શિક્ષકોની માહિતી મોકલવા બાબતનો પરિપત્ર
શિક્ષણ વિભાગના તા.18-01-2017ના ઠરાવ મુજબ ફિક્સ પગારના કર્મચારીઓને 5 વર્ષ પૂરા થતા નિયમિત પગાર ધોરણમાં મૂકવામાં થતા વિલંબને નિવારવા માટે સંબંધિત કર્મચારીને 4 વર્ષ પૂરા થતા જ નિયમિત કરવાની કાર્યવાહી શરૂ કરી દેવી. જે બાબતની માહિતી મોકલી આપવા બાબતનો પરિપત્ર નીચે મુજબ છે.