✴️લોકરક્ષક કેડરના વિવિધ સંવર્ગોની કુલ - ૨ ૮૪૧ ખાલી જગ્યાઓ નિયમાનુસાર સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્ધારા તા.૨૦.૧૧ .૨૦૨૬ના રોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપવામાં આવેલ. સરકારશ્રીના ગૃહવિભાગ તરફથી લોકરક્ષક કેડરની વધુજગ્યા મંજૂર થયેલ છે.
જેથી તા.૨૦.૧૧ .૨૦૨૬ના રોજ આપવામાં આવેલ જાહરાતમાં દર્શાવેલ લોકરક્ષક કેડરની ખાલીજગ્યાના બદલેહવે નીચે મુજબ ખાલી જગ્યા ધ્યાને લેવાની રહેશે.
👉બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટ તથા જેલર ગૃપ-૨ (મહિલા)ની નવી જાહેરાત અને લોકરક્ષક કેડરની જગ્યામાં થયેલ ફેરફાર અંગેની વિગત નીચે મુજબ છે.
👉તા.૨૦.૧૧ .૨૦૨૬ના રોજ આપવામાં આવેલ જાહરાતમાં દર્શાવેલ લોકરક્ષક કેડરની ખાલી જગ્યામાં થયેલ ઉપરોક્ત ફેરફાર સિવાયની બાકી તમામ સૂચનાઓ યથાવત રહશે.
✅વધુ વિગત માટે ઓફિસિયલી વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર જાઓ.