1. વિશ્વ જનસંખ્યા દિવસ કયારે ઉજવવામા આવે છે?
૧૦ જૂલાઇ
૧૧ જૂલાઇ✅
૧૭ જૂલાઇ
૨૧ જૂલાઇ
2. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કયા જીલ્લામાંથી ઓરી અછબડા નાબૂદી અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો?
નર્મદા
દાહોદ
ભરુચ✅
વલસાડ
3. સમગ્ર રાજયવ્યાપી ઓરી અછબડા રસીકરણ અભિયાન કયારથી શરૂ થશે?
૧૬ જૂલાઇ✅
૧૧ જૂલાઇ
૨૦ જૂલાઇ
૨૭ જૂલાઇ
3. તાજેતરમા નર્મદ સુવર્ણ ચંદ્રક કોને આપવામાં આવ્યો છે ?
રમેશ પારેખ
અશોક પટેલ✅
કુંદનિકા કાપડિયા
શાહબુદિન રાઠોડ
5. પ્લાસ્ટિક પોલિથીન પર પ્રતિબંધ મુકનાર દેશનું પ્રથમ રાજ્ય કયુ બન્યુ ?
આંધ્રપ્રદેશ
ઉતરપ્રદેશ
હિમાચલ પ્રદેશ✅
મહારાષ્ટ્ર
6. નિરાધાર વિધવા સહાય યોજના અંતર્ગત વાર્ષિક આવક (ગ્રામ્ય) ૪૭ હજાર થી વધારી ને કેટલી કરવામાં આવી?
૫૦ હજાર
૨૦ હજાર
૧ લાખ
૧ લાખ ૨૦ હજાર✅
7. ભારતમાલા પરિયોજના હેઠળ સમગ્ર ભારતમાં ગુજરાત ના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે?
અમદાવાદ
રાજકોટ
સુરત✅
વડોદરા
🔴મારુ અલગથી કરંટ અફેર્સ મેળવવા માટે👇
0 comments:
Post a Comment