24 November 2016

Police Constable result _2016

પોલિસ કોસ્ટેબલ Result

તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક (કોન્સ્ટેબલ)ની લેખિત પરીક્ષાનું હંગામી પરિણામ આજે જાહેર થયું છે
(૧)આ હંગામી પરિણામ જે તે ઉમેદવાર દ્વારા ojas.gujarat.gov.in ઉપર ભરેલ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ સ્પોર્ટસ/એન.સી.સી./વિધવા/રક્ષાશક્તિ યુનિવર્સીટી પ્રમાણપત્ર અંગે નિયમોનુસાર મળવાપાત્ર વધારાના ગુણ ઉમેરીને તૈયાર કરવામાં આવેલ છે.
(૨)બિન અનામત રીતે આર્થિક પછાત વર્ગો ( UEWS ) ના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં ગણવામાં આવેલ છે.
(૩)જે ઉમેદવાર ફક્ત પોતાના લેખિત પરીક્ષાનુ હંગામી પરીણામ (પ્રોવિઝનલ રીઝલ્ટ) ગુણ જાણવા માટે અહીં ક્લિક કરો
(૪)લોકરક્ષક લેખિત પરીક્ષાનું હંગામી પરીણામ ( પ્રોવિઝનલ રીઝલ્ટ ) રોલ નંબર પ્રમાણે નીચે ની લિંક પર જાઓ કરો.
10000001 To 10063625
૫)જે ઉમેદવારો તેમના લેખિત પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઈચ્છતા હોય તે તમામ કેટેગરીના ( SC, ST, SEBC & General ) ઉમેદવારોએ રી ચેકીંગ ફીના રૂ.૩૦૦/- ના ‘’CHAIRMAN, LOKRAKSHAK RECRUITMENT BOARD’’ ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફ્ટ તેમજ પોતાની હોલ ટીકીટ (Call Letter) સાથે તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં રૂબરૂમાં અથવા પોષ્ટ દ્રારા નીચેના સરનામે અરજી મોકલી શકશે.
સરનામું:-અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧.
લોકરક્ષક ભરતી બોર્ડ કંન્ટ્રોલરૂમઃ
ફોન નં.: ૦૨૬૫-૨૪૩૭૬૦૭