19 December 2015

General Knowledge : ગુજરાતમાં સૌ પ્રથમ અને પ્રથમ ગુજરાતી (JPG FILE)

ગુજરાતમાં સૌ પ્રથમ
 Ø  અંગ્રેજી શાળા –અમદાવાદ ઇ.સ. ૧૮૪૬
Ø  કન્યા શાળા – મગનભાઇ કરમચંદ કન્યાશાળા, અમદાવાદ
Ø  કાપડમિલ – અમદાવાદ કોટન મીલ, અમદાવાદ ઇ.સ.૧૮૬૧
Ø  કોલેજો – ગુજરાત કોલેજ, અમદાવાદ કોમર્સ કોલેજ, એચ.એલ.કોમર્સ કોલેજ,અમદાવાદ-ઇ.સ.૧૯૩૭
Ø  ગુજરાતી વર્તમાન ૫ત્ર – મુંબઇ સમાચાર ઇ.સ.૧૮રર
Ø  ગુજરાતી સામયિક – બુદ્ધિપ્રકાશ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા, ઇ.સ.૧૮૫૦
Ø  છા૫ખાનું – સુરત, ઇ.સ.૧૮૪૨
Ø  ટેલિવિઝન – પીજ કેન્દ્ર, ઇ.સ.૧૯૭૫
Ø  દવાનું કારખાનું – વડોદરા, ઇ.સ.૧૯૦૫
Ø  પુસ્તકાલય – સુરત, ઇ.સ.૧૮૨૪
Ø  પંચાયતી રાજ – ૧-૦૪-૧૯૬૩ થી
Ø  ફિલ્મ – નરસિંહ મહેતા, ઇ.સ.૧૯૩૨
Ø  યુનિવર્સિટી – ગુજરાત યુનિવર્સિટી, ઇ.સ.૧૯૪૮ અમદાવાદ.
Ø               - આયુર્વેદ યુનિ. ઇ.સ.૧૯૬૮ જામનગર
§  -ક્રૃષિ યુનિ. ઇ.સ.૧૯૭૩ દાંતીવાડા ખાતે
Ø  રેલવે – ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે, ઇ.સ.૧૮૮૫
Ø  રિફાઇનરી – કોયલી, વડોદરા ખાતે, ઇ.સ.૧૯૬૭
Ø  શબ્દકોષ – નર્મકોશ, નર્મદ, ઇ.સ.૧૮૭૩
Ø  સંગ્રહ સ્થાન – ભુજ, કચ્છ ઇ.સ.૧૮૭૭
પ્રથમ ગુજરાતી
Ø  આશ્રમના સ્થા૫ક – અનાથ આશ્રમ – મહિ૫તરામ રૂ૫રામ ઇ.સ.૧૮૯ર અમદાવાદ
Ø સાબરમતી આશ્રમ-મહાત્મા ગાંધી ઇ.સ.૧૯૧૫ સાબરમતી-અમદાવાદ
Ø  કોશકાર – નર્મદ, નર્મકોશ ઇ.સ.૧૮૭૩
Ø  જ્ઞાનપીઠ પુરસ્કાર- ઉમાશંકર જોશી ‘નિશીથ’ માટે ઇ.સ.૧૯૬૭
Ø  પ્રથમ ગુજરાતી વડાપ્રધાન - મોરારજી દેસાઇ ઇ.સ.૧૯૭૭
Ø  પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન – સરદાર વલ્લભભાઇ ૫ટેલ ઇ.સ.૧૯૪૭
Ø  મુખ્ય પ્રધાન (ગુજરાત રાજ્ય) – ડો.જીવરાજ મહેતા, ઇ.સ.૧૯૬૦
Ø  મહિલા સ્નાતક – વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબહેન મહેતા ઇ.સ.૧૯૦૪
Ø  મિલ શરૂ કરનાર – રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા, ઇ.સ.૧૮૬૧
Ø  રાજ્યપાલ – મંગળદાસ ૫કવાસા (મઘ્યપ્રદેશમાં ) ઇ.સ.૧૯૪૭
Ø  લોકસભાના અઘ્યક્ષ – ગણેશ વાસુદેવ માવંળકર, ઇ.સ.૧૯૪૭
Ø  સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ – હરિલાલ કણિયા ઇ.સ.૧૯૪૭

  •        JPG FILE ડાઉનલોડ કરવા માટે Image ૫ર ક્લિક કરો