10 February 2015

મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૪ - ૧૫ કામચલાઉ મેરીટ યાદી

HTAT : Head Teacher Recruitment : 2014 - 15 Provisonal Merit List

મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૪ - ૧૫ કામચલાઉ મેરીટ યાદી. જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક ( વર્ગ 3 ) ની ૨૪૬૭ જગ્યાઓ માટેની કામચલાઉ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેલ છે.

  •  વેબસાઈટ પર મુકેલ કામચલાઉ મેરીટ યાદીની લીંક પર ક્લિક કરો.
  • HTAT અરજીપત્રક નો ફોર્મ નંબર , જન્મતારીખ, HTAT પરીક્ષાનો નંબર અને તારીખ એન્ટર કરો
  • Click Here To View

0 comments: