ભરતી • પરિપત્રો • શૈક્ષણિક માહિતી
DBZala Education Logo
🔥 તાજા અપડેટ્સ
તાજા પરિપત્રો અને ભરતી જાહેરાત લોડ થઈ રહી છે...
✨ બધી પોસ્ટ 📄 સરકારી પરિપત્રો 📢 ભરતી જાહેરાતો 📥 ડાઉનલોડ સેન્ટર 💼 કર્મચારી વિભાગ 📚 GK 🏆 પરિણામ

વિશ્વગુર્જરી પુરસ્કાર

વિશ્વગુર્જરી પુરસ્કાર
પુરસ્કારની માહિતી
પ્રકારસન્માન
શરૂઆત૧૯૯૦
પ્રથમ પુરસ્કાર૧૯૯૦
પુરસ્કાર આપનારવિશ્વગુર્જરી સંસ્થા, અમદાવાદ
વર્ણનગુજરાત એવોર્ડ, રાષ્ટ્રીય એવોર્ડ, તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ
વિશ્વગુર્જરી પુરસ્કાર એ વિશ્વગુર્જરી નામની સંસ્થા દ્વારા અપાતું પુરસ્કાર છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે ગુજરાતી મહાનુભાવોનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવે છે. અમદાવાદ સ્થિત આ સંસ્થાએ પુરસ્કારના ત્રણ વિભાગ પાડ્યા છે:
  1. ગુજરાત એવોર્ડ
  2. રાષ્ટ્રીય એવોર્ડ
  3. આંતરરાષ્ટ્રીય એવોર્ડ

પુરસ્કારની માહિતી

ગુજરાત એવોર્ડ ગુજરાતમાં રહેલા ગુજરાતીઓને અપાય છે. રાષ્ટ્રીય એવોર્ડ ગુજરાત બહાર, પરંતુ ભારતમાં કોઇ રાજ્યમાં રહેતા ગુજરાતીઓને અપાય છે. તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ ભારત બહાર વસતા ગુજરાતીઓને અપાય છે. પુરસ્કાર તરીકે વિજેતાને નક્કી કરેલ રકમ, તક્તી, સન્માપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવે છે.