RTE ACT-2009 અન્વયે શૈ. વર્ષ 2026-27 માં નબળા અને અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત બાબત..

✴️ગુજરાત સરકાર દ્વારા RTE ACT-2009 અન્વયે શૈ. વર્ષ 2026-27 માં નબળા અને અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની આપવાની યોજના અમલમાં છે.
🔶૦૧-૦૬-૨૦૨૬ ના રોજ ૬ વર્ષ પૂર્ણ કરેલ હોય અને જાહેરાતમાં દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.
પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી એ https://rte.orpgujarat.com વેબસાઇટ પર પ્રવેશ ફોર્મ ભરી શકાશે.
❇️તા.૦૪-૦૪-૨૦૨૬ શનિવારથી તા.૧૭-૦૪-૨૦૨૬ શુક્રવાર દરમિયાન ઉપરોક્ત વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
✅ફોર્મ અંગેની જરૂરી સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે.
✅ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

Post a Comment

0 Comments