શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C) ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં આપવા બાબતનો પરિપત્ર

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શાળા છોડતી વખતે આપવાના થતા શાળા છોડ્યાના પ્રમાણપત્ર (L.C) માં રાજ્ય ભરમાં એકસુત્રતા જળવાઈ રહે તે હેતુથી પરિપત્રમાં સામેલ નમૂના મુજબ જ ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C) આપવા જરૂરી સૂચના પ્રસારિત થયેલ છે.



શિક્ષણ વિભાગનો પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments