08 September 2015

TET-2 રીઝલ્ટમાં ટેકનીકલ ખામીને કારણે જન્મ તારીખમાં ભૂલથી તારીખ અને મહિનો ઉલટફેર થઇ જવા બાબત

  • TET-2 નું રીઝલ્ટ જાહેર થઇ ગયું છે ત્યારે રીઝલ્ટની લિન્કમાં કેટલાક પરીક્ષાર્થીઓના પરિણામ જોઈ શકાતા નથી અને જન્મ તારીખ કે રોલ નંબરમાં ભૂલ છે તેમ બતાવે છે.
  • તો તેના માટે તમારી જન્મ તારીખનો મહિનો અને તારીખ ઉલટફેર કરીને નાંખવો.
  • દા.ત. જો તમારી જન્મ તારીખ ૦૧-૦૫-૧૯૯૨  હોય તો ૦૫-૦૧-૧૯૯૨ લખવાથી પરિણામ જોઈ શકાશે.
જોકે આ કોઈ ટેકનીકલ ખામીને કરને થયેલ હોઈ તુરંત જ સુધારી લેવામાં આવશે.