16 September 2015

GSSSB : જાહેરાત ક્રમાંક : ૩૮/૨૦૧૪૧૫ ના બિનસચિવાલય કારકુન સંવર્ગ વર્ગ -૩ ના ઉમેદવારો તેમણે મેળવેલ ગુણ મંડળની વેબસાઈટ પરથી તા.૩૦ /૦૯/૨૦૧૫ સુધીજોઈ શકશે.

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કારકુન સંવર્ગ વર્ગ -૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત ક્રમાંક  : ૩૮/૨૦૧૪૧૫ ના ઉમેદવારો તેમણે મેળવેલ ગુણ મંડળની વેબસાઈટ પરથી તા.૩૦ /૦૯/૨૦૧૫ સુધીજોઈ શકશે.