જામનગર, રાજકોટ અને ગાંધીનગર ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી) પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત
8/17/2015 06:42:00 PM
- જાહેરાતનું નામ : ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી)
- પરીક્ષાની તારીખ : ૨૩/૦૮/૨૦૧૫
- પરીક્ષાનો સમય : ૧૫:૩૦ થી ૧૬:૩૦ સુધી
- કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો : ૧૮/૦૮/૨૦૧૫ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાક થી ૨૩/૦૮/૨૦૧૫ ના રોજ બપોરે ૧૫:૩૦ કલાક સુધી.
- કોલ લેટર ડાઉનલોડ કરવા માટે : ojas.guj.nic.in